हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
india
india News
Politics News
ભારતમાં કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી? રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની રોચક વાતો
ભારતમાં 18 જુલાઇએ યોજાશે રાષ્ટ્રપતિની ચૂંટણી, 21 જુલાઇએ દેશને મળશે નવા મહામહિમ. ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. 29 જૂનના રોજ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે. ઉલ્લેખનીય છેકે, વર્ષ 2017માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે 17 જુલાઈના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને 20 જુલાઈના રોજ કાઉન્ટિંગ પ્રક્રિયા હાથ ધરાઈ. રામનાથ કોવિંદને ચૂંટણીમાં 66 ટકા વોટ મળ્યા હતા, જ્યારે વિપક્ષ ઉમેદવાર મીરા કુમારને 34 ટકા વોટ મળ્યા હતા. કોવિંદે 7,02,044 વોટ વેલ્યૂ સાથે જીત હાંસિલ કરી હતી.
Jun 24,2022, 13:11 PM IST
Opium
આ પોપટોને લાગી ગઈ છે અફીણની લત, અફીણ ચાટીને નશામાં ઝૂમી રહ્યા છે પોપટ, જાણો કિસ્સો
જ્યારે અફીણના ડોડામાં ખેડૂતો ચીરા લગાવે છે અને તેના સુકાવાની રાહ જુએ છે. ત્યારે જ નશાના આદી બની ગયેલા પોપટ ચુપકેથી આવીને ડોડામાંથી અફીણ ચાટી જાય છે. ફળના શોખીન પોપટ જ્યારે અફીણના ડોડાને ફળ સમજીને વારંવાર ચાખે છે ત્યારે તેમનું નશામાં જોવા મળવું સામાન્ય વાત છે.
Mar 9,2022, 14:37 PM IST
World news
Russia Ukraine War સંકટ પર UNSCની બેઠકમાં ભારતે બન્ને દેશોને સમાધાન કરવાની આપી સલાહ
Russia Ukraine War: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું, 'ભારત વારંવાર તમામ દુશ્મનાવટનો તાત્કાલિક અંત લાવવા માટે આહ્વાન કરી રહ્યું છે. ગઈકાલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર બંને પક્ષોના નેતૃત્વ સાથે વાત કરી અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે હાકલ કરી હતી.
Mar 8,2022, 8:39 AM IST
Partition of India-Pakistan
ભારત-પાકિસ્તાનનાં ભાગલા સમયનો દિલ્લીનો નજારો, જુઓ આઝાદીના આગલાં દિવસની 14 તસવીરો
Aug 15,2021, 9:30 AM IST
India-Russia Relationship
Russia એ Afghan અંગેની બેઠકમાં કેમ India ને ન આપ્યું આમંત્રણ? આપણાં દુશ્મનોને બોલાયા
અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હિંસાને લઈને ભારત ખૂબ જ ચિંતિત છે. ભારત હંમેશા અફઘાનિસ્તાનમાં શાંતિ અને વિકાસનું સમર્થક રહ્યું છે. તેમ છતાં, રશિયાએ ભારતને મહત્વની બેઠક માટે આમંત્રણ આપ્યું નથી. જ્યારે આ બેઠકમાં અમેરિકા, ચીન અને પાકિસ્તાનને બોલાવવામાં આવ્યા છે, જે ખૂબ જ આઘાતજનક છે.
Aug 6,2021, 11:14 AM IST
72મો સ્વતંત્રતા દિવસ
આઝાદીના 72 વર્ષ બાદ આ ગામમાં આવી વીજળી, લોકોએ પહેલીવાર જોયો સ્વતંત્રતા દિવ
સમગ્ર દેશ આઝાદીના 72માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચીર પર તિરંગો લહેરાવ્યો. આ દરમિાયન મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લાના એક ગામમાં આઝાદીના 72 વર્ષ બાદ પહેલીવાર વીજળી આવી છે.
Aug 15,2018, 10:07 AM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત